ક્યાં કારણ ના લીધે ઇટલીમાં આટલા બધા લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે?? ચાલો જાણીયે... શાહરૂખખાનએ પાકિસ્તાનમાં 45 કરોડ આપ્યા??
ઇટલીમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. એની પાછળ નું કારણ બીજું કશુજ નથી પણ ત્યાંના લોકો જ છે. જે ત્યાંની સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉન નું ચુસ્તરીતે પાલન નથી કરી રહયા.
અત્યારે ઇટલી માં તેર હાજર કરતા પણ વધુ લોકો ના મોટ થાય ચુક્યા છે.. ઇટલી ની ટોટલ વસ્તી 6 કરોડ આસપાસ છે.તેમાંથી અત્યાર સુધીમાં એક લાખ દાસ હાજર લોકો કોરોના પોઝિટિવ થયા છે.
લોમ્બાર્ડી સ્ટેટ ના મિલાન શહેર ની બહાર ના વિસ્તારો ફરજીયાત બંધ રાખવામાં આવતા થાય અફરા ગઈ. ત્યાં નોકરી ધંધા વગર ત્યાંથી હજારો લોકો પોતાના મૂળ વતન દક્ષિણ ઇટલી તરફ ભાગવા લાગ્યા. એના લીધે જે વિસ્તારોમાં કોરોના નું સંક્રમણ નતું ત્યાં ના લોકો માં પણ કોરોના ફેલાવા લાગ્યો.
આ વાત ઇટલી ના મિલાન શહેર માં રહેતા મૂળ અમદાવાદના નીરજ શાહ કહી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે ઇટલી નું ક્લચર પણ ભારત ના ક્લચર જેવું જ છે. ત્યાં પણ લોકો કોઈ ના કોઈ પ્રસંગો થી ભેગા થતા જ હોય છે. 2020 ના નવા વર્ષ ની ઉજવણી કરવા ઘણા લોકો વુહાન શહેર માં ગયા તથા ઘણા લોકો વુહાન માંથી ઇટલી આવ્યા.. ત્યારબાદ ઇટલી માં કોરોના વાઇરસ ફેલાવાનું શરૂ થયું જે આજ સુધી અટકવાનું નામ જ નથી લેતો.
કોરોના વાઇરસ ના ફેલાવાને અટકાવવા માટે ઇટલી સરકારે લોકડાઉન ની જાહેરાત કરી પણ મિલાન જેવા મોટા શહેર ને બંધ ના કરી શકાય એમ સમજીને ત્યાંના લોકો લોકડાઉન નું ઉલ્લંઘન કરીન સુપર માર્કેટ અને બજારો ચાલુ રાખ્યા। એના લીધે કોરોના નું સંક્ર્મણ વધી ગયું.. આ લોકડાઉનનું ઉલ્લંઘન કરીને આજે આખું ઇટલી કોરોના ના સકંજામાં આવી ગયું છે.
આના પરથી આપણે એટલું સમજી શકીયે કે આપણે ભારત માં ઇટલી જેવી સ્થીતી ના થાય એ માટે લોકડાઉન નું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.. નહીંતર ભારત ની હાલત તો ઇટલી કરતા પણ ઘણી ભયાનક થશે.. જે હું અને તમે લોકો આપણી નજર થી નઈ જોઈ શકીયે. છેલ્લે એટલુંજ કહીશ કે Stay Home, Stay Safe..

0 Comments