સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા એક સુંદર પહેલ.
હાલ માં વિશ્વની ખ્યાતનામ હોસ્પિટલ માંની એક એવી ”કિરણ હોસ્પિટલ – સુરત” દ્વારા સુરત, ગુજરાત, અન્ય રાજ્યો કે દેશ નાં લોકો ને “કોરોના વાયરસ” ની વૈશ્વિક મહામારી થી બચવા માટે આપણા ભારત નાં માનનીય વડાપ્રધાન શ્રી નરેદ્ન્રભાઈ મોદી દ્વારા ભારત ને 14 મી એપ્રિલ, 2020 સુધી સંપૂર્ણ “લોક ડાઉન” જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ”કિરણ હોસ્પિટલ – સુરત દ્વારા એક અનોખી પહેલ” કરવામાં આવી છે.
જેમાં આપ કિરણ હોસ્પિટલ નાં ખ્યાતનામ, કુશળ અને સુપર સ્પેશયાલિસ્ટ ડોકટરોની ઓપીડી સેવા એટલે કે આપને શરીર ની કોઈ પણ બીમારી અથવા તકલીફ હોય તો આપ એમને એમની સ્પેશયાલિટી મુજબ સવારે 10 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી એમના વ્હોટસએપ નંબર પર વ્હોટસએપ દ્વારા વોઇસ કોલ / વિડિયો કોલ દ્વારા માહિતી મેળવી શકો છો.
જે માટે અહી નીચે કિરણ હોસ્પિટલ નાં વિવિધ વિવિધ વિભાગો નાં સુપર સ્પેશયાલિસ્ટ ડોક્ટરોના નામની તેમની સ્પેશયાલિટી મુજબની લિન્ક આપવામાં આવી છે. આપ એ ડૉક્ટરના નામ પર ક્લિક કરી લિન્ક આપવામાં આવી છે. આપ એ લિન્ક પર જઈ નંબર મેળવી શકશો અને ડોકટર સાથે વાતચીત કરી ઘરે બેઠા જ માર્ગદર્શન મેળવી શકશો.
1 - છાતી માં થતી તકલીફ માટે : હરદીપ મણીયાર
2 - હ્રદય ની બીમારી માટે : વિશાલ વાનાણી
3 - સ્ત્રી રોગ માટે : રોજી આહ્યા
4 - નાના બાળકો ની બીમારી માટે: પવન માંડવિયા
5 - પેટ માં થતાં દુખાવા માટે: પ્રવીણ બોરસદીયા
6 - પેટ, પથરી, ડાયાબિટીસ, અલ્સર, હર્નિયા, એપેન્ડીક્સ ની બીમારી માટે: ચિંતન પટેલ
7 - પેટ નાં રોગો, પિતાશય માં પથરી, હર્નિયા, એપેન્ડીક્સ, આંતરડા માં અટકાવો અથવા આંતરડા નું કેન્સર ની બીમારી માટે : ધર્મેશ ધાનાણી
8- કિડની માં પથરી, પ્રોસ્ટેટ, પેશાબ નની સમસ્યા, કિડની પ્રોસ્ટેટ અને પેશાબ ની કોથળી માં કેન્સર ની બીમારી માટે : સચિન બોટે
9- કેન્સર નાં કેમોથેરાપી માટે : આશિષ અગ્રવાલ
10- મગજ અને મણકા ની બીમારી માટે : ભૌમિક ઠાકોર
11- કિડની ની બીમારી, ડાયાલીસીસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ ની બીમારી માટે : કલ્પેશ ગોહેલ
12- કાન, નાક અથવા ગળા ની બીમારી માટે: ભાવિન પટેલ
13- માનસિક રોગો ની બીમારી માટે: અનુજ ખંડેલવાલ
આ મેસેજ વધુ માં વધુ લોકો સુધી પહોચાડીએ જેથી આ મુસીબત નાં સમય માં કિરણ હોસ્પિટલ નાં સુપર સ્પેશયાલિસ્ટ ડોકટરોની સેવા લોકો ઘરે બેઠા જ મેળવી શકે.

0 Comments