ગુજરાતી એક અનોખી ભાષા છે. આપણું સાહિત્ય ગણું પ્રાચીન અને લોકપ્રિય છે. ગુજરાતી રીતીરિવાજો, ગુજરાતી સંસ્કૃતિનુ અને ગુજરાતી હોવાનુ અમને અભિમાન છે. કવિતા-ગઝલ,પ્રેરણાદાયક વિચારો અને એકબીજા ને ઉપયોગી થાય તેવી માહિતી ખજાનો લઈને આવ્યા છીએ. આખી દુનિયા માં નાના ક્ષેત્રો થી લઈને મોટા ક્ષેત્રોમાં ગુજરાતી પોતાનો ડંકો વગાડી રહ્યો છે... બસ, અમે આવા અમારા વાંચનારા ગુજરાતીઓ માટે માહિતી, મનોરંજન અને મોજ પહોચાડવાના હેતુ.... જય જય ગરવી ગુજરાત...